દુધ ઉત્પાદન હરિફાઈ અભિયાન યોજના માં ભાગ લો અને જીતો ૫૧,૦૦૦/- નું ઇનામ

દુધ ઉત્પાદન હરિફાઈ અભિયાન યોજના ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોને પ્રોત્સાહિત કરવા માટે દુધ ઉત્પાદન હરિફાઈ અભિયાન યોજના ચલાવવામાં આવે છે. જેના ભાગ રૂપે  વિજેતા પશુપાલક ને રૂપિયા ૫૧૦૦૦ ઇનામ સ્વરૂપે ગુજરાત સરકાર આપશે. પશુપાલક મિત્રો આપ પણ આ યોજનામાં જોડાઈ ને ગુજરાત સરકાર દ્વારા જીતી શકો છો રૂપિયા ૫૧૦૦૦/- નું ઇનામ. આ યોજના માં જોડવા માટે … Read more